Marriage Biodata Format in Gujarati (ગુજરાતી બાયોડેટા)
ગુજરાતી ભાષા પસંદ કરેલી છે. વિગતો ભરો અને PDF ડાઉનલોડ કરો.
લગ્નના બાયોડેટામાં વ્યક્તિગત વિગતો (નામ, જન્મ તારીખ, જન્મ સમય, ઊંચાઈ, અભ્યાસ, વ્યવસાય), પરિવારની વિગતો અને સંપર્ક લખવામાં આવે છે. ગોત્ર, રાશિ અને નક્ષત્ર જેવી વિગતો જરૂર હોય તો ભરો.